AMC-Ahmedabad Municipal Corporration

By | September 7, 2016

Subject of Complaint :Ahmedabad Municipal Corporration

Company / Product Name:AMC

State :Gujarat
Complaint Details : હુ અમદાવાદ ના ઐલિસ્બ્રિજ એરિયા મા ડૉક્ટર હાઉસ પાછળ પરિમલ ગાર્ડેન પાસે રહુ છુ . છેલ્લા કેટલાક મહી ના થી મેઇન ગટર સતત ઉભરાતી રહે છે. આ અંગે વખોતો વખત રજુઆત કરવા છતા corporration કોઈ પણ જાતના પગલા લેતી નથી. પાલડી zonal ઑફીસ ના ઈજનેર પ્રજાપતિ ખૂબજ ઉદ્ધ્હતૈથિ કરે છે . અપના દૈનિક ધ્વારા આ પ્ર્રશ્ન રજુ કરવા વિનંતિ છે .
આપનો આભારી
યશ ભટ્ટ

Name :યશ ભાલચંદ્ર ભટ્ટ
Mobile no :9998681255
Email address :bhatt_yash@yahoo.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + thirteen =